ચિલ્ડ્રન વેર, લેડીઝ વેર, વેસ્ટર્ન વેર, સ્ટેશનરી, ઇમિટેશન જ્વેલરી, ડ્રેસ મટીરીયલ, સાડી, કોરસેટ, ફુટવેર, પર્સ અને પરફ્યુમ જેવી અનેક વસ્તુઓ મળશે વ્યાજબી ભાવે : સ્વાદિષ્ટ વાનગીઓના 'ફૂડ સ્ટોલ'ની પણ ખાસ વ્યવસ્થાફ્રી એન્ટ્રી : દરેક ગ્રાહકોને લકી ડ્રોમાં આકર્ષક ગિફ્ટ જીતવાનો મળશે મોકો : કાલે શનિવાર સુધી જ ચાલશે આ એક્ઝિબિશન, તો આજે જ પધારો...મોરબી : મોરબીની બહેનો માટે શોપિંગનો સુવર્ણ અવસર આવી ગયો છે. આજે તા.13ને શુક્રવારથી સામાકાંઠે સો-ઓરડીમાં આવેલ વરિયા મંદિર ખાતે 'પ્રજાપતિ એક્ઝિબિશન'નો ભવ્ય શુભારંભ થયો છે. આ એક્ઝિબિશનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં તમામ મુલાકાતીઓ માટે 'ફ્રી એન્ટ્રી' રાખવામાં આવી છે.આ એક્ઝિબિશન આવતીકાલે તા.14ને શનિવાર સુધી જ ચાલવાનું છે. આ બે દિવસીય એક્ઝિબિશનમાં ગ્રાહકો માટે અવનવી વેરાયટીના અનેક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં લોકોને એક જ સ્થળેથી ચિલ્ડ્રન વેર, લેડીઝ વેર, વેસ્ટર્ન વેર, સ્ટેશનરી, ઇમિટેશન જ્વેલરી, ડ્રેસ મટીરીયલ, સાડી, કોરસેટ, ફુટવેર, પર્સ અને પરફ્યુમ જેવી અનેક આકર્ષક વસ્તુઓ મળી રહેશે. ખરીદીની સાથે મુલાકાતીઓના ચટાકેદાર સ્વાદ માટે સ્વાદિષ્ટ વાનગીઓના 'ફૂડ સ્ટોલ' ની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.એક્ઝિબિશનમાં મુલાકાતીઓ માટે એક ખાસ આકર્ષણ પણ રાખવામાં આવ્યું છે. એક્ઝિબિશનના બે દિવસ દરમિયાન 10 લકી કસ્ટમરને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે. આ ગિફ્ટ મેળવવા અને લકી ડ્રોમાં ભાગ લેવા માટે કસ્ટમરે એક્ઝિબિશનમાં પોતાનું નામ અને મોબાઈલ નંબર લખાવવા ખાસ જરૂરી છે.મોરબીની જનતાને પરિવાર સાથે આ પ્રજાપતિ એક્ઝિબિશનની મુલાકાત લઈ ખરીદીનો આનંદ માણવા આમંત્રણ આપવામાં આવ્યું છે.સ્થળ : વરિયા મંદિર,સો-ઓરડી, મોરબી-2 #Morbi #MorbiUpdate #MorbiNews #PrajapatiExhibition #ExhibitionInMorbi #ShoppingFestival #MorbiShopping #FreeEntry #LuckyDraw #MorbiCity