તમામ પ્રકારના હોમ એપ્લાયન્સીસ અને પ્રીમિયમ લાઈટિંગની વિશાળ રેન્જ હવે એક જ છત નીચે, બેસ્ટ પ્રાઇઝમાં બેસ્ટ પ્રોડક્ટની ગેરેન્ટી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે નવા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છો અથવા જૂના ઘરને નવો લુક આપવા માંગો છો? તો તમારા માટે ગુડ ન્યુઝ છે. મોરબીમાં છેલ્લા 25 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ જીતનારું 'અંબિકા ઇલેક્ટ્રિક સ્ટોર્સ' તમારા ઘર માટે બેસ્ટ ક્વોલિટીના હોમ એપ્લાયન્સીસ અને લાઈટિંગનું શાનદાર કલેક્શન લઈને આવ્યું છે.ક્યાં હોમ એપ્લાયન્સીસ મળશે ?અંબિકા ઇલેક્ટ્રિક સ્ટોર્સ માં તમને ઘરના દરેક કામમાં ઉપયોગી થતી તમામ ઇલેક્ટ્રિક વસ્તુઓ એક જ સ્થળેથી મળી રહેશે. ગરમીથી રાહત મેળવવા માટે અહીં સીલિંગ ફેન, વોલ ફેન, ટેબલ ફેન, પેડેસ્ટલ ફેન, એક્ઝોસ્ટ ફેન અને કુલરની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. રસોડાના કામને ઝડપી અને આધુનિક બનાવવા માટે બ્લેન્ડર, મિક્સર, ટોસ્ટર, ઓવન અને ઇન્ડક્શનની શાનદાર રેન્જ હાજર છે. આ ઉપરાંત કપડાં માટે ઉત્તમ ગુણવત્તાની ઇસ્ત્રી પણ અહીંથી મેળવી શકાશે.ટોપ બ્રાન્ડ્સ અને 100% ઓરિજિનલ પ્રોડક્ટ્સની ગેરંટીઅંબિકા ઇલેક્ટ્રિક સ્ટોર્સ માત્ર નામાંકિત અને ભરોસાપાત્ર કંપનીઓના જ ઓથોરાઈઝ્ડ ડીલર છે, જેથી ગ્રાહકોને ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવી પડતી નથી. પંખા અને અન્ય એપ્લાયન્સીસ માટે અહીં હેવલ્સ, બજાજ,એટોમ્બર્ગ, ક્રોમ્પ્ટન, બોસ, ફિલિપ્સ, સુજાતા, વી-ગાર્ડ, સેન્ડી, ગ્રીનચેફ, ઓરપેટ જેવી ટોચની બ્રાન્ડ્સની પ્રોડક્ટ્સ મળશે.ઘરને આકર્ષક લુક આપતું પ્રીમિયમ લાઈટિંગ અને મોડુલર સ્વિચ પણ મળશેતમારા ઘરના ઇન્ટિરિયરને ચાર ચાંદ લગાવવા માટે અંબિકા ઇલેક્ટ્રિક સ્ટોર્સ તમામ પ્રકારના લાઈટિંગનું અદભુત કલેક્શન પણ ઉપલબ્ધ છે. ખાસ કરીને લાઈટિંગ સેગમેન્ટમાં જેક્વાર અને જી જેક્સ ત્તથા મોડ્યુલર સ્વિચ માં જીએમ, જેક્વાર, લીગ્રાન્ડ અને કોન્સેપ્ટ કંપનીની પ્રીમિયમ પ્રોડક્ટ્સ અચૂક જોવા મળશે.અંબિકા ઇલેક્ટ્રિક સ્ટોર્સ ફ્લોરા હોમ્સની બાજુમાં, વોરાબાગ , મોરબી-2.મો.9825372931