મોરબી નિવાસી શારદાબેન બાબુલાલ છગાણીનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી શારદાબેન બાબુલાલ છગાણી (ઉં. વ. 82) તેઓ બાબુલાલ જગજીવનદાસ છગાણીના પત્ની તથા સ્વ. પોપટલાલ ધરમશીભાઈ ભગદેવ (ટંકારા વાળા)ના પુત્રી તથા સતિષભાઈ, ભાવેશભાઈ, સ્વ. નયનાબેન જયેશકુમાર કટારીયા અને સરોજબેન ઉત્તમકુમાર રાજવીરના માતા તથા હેતલ, રવિ, જેનીલ, ધ્રુવના દાદીનું અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 13/03/2026 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, શનાળા રોડ, જીઆઇડીસી સામે મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.