મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અને આસપાસના વિસ્તારના લોકોને દરેક પ્રકારના વા, સાંધા તથા સ્નાયુના રોગોના નિદાન તથા સારવાર માટે હવે દૂર ધક્કા નહિ ખાવા પડે. કારણકે રાજકોટની ખ્યાતનામ આસ્થા આર્થરાઇટીસ એન્ડ રૂમેટોલોજી ક્લિનિકના નિષ્ણાંત ડો. ફાલ્ગુન કે. ઘોરીયાણી (MD, PDF Rheumatology & Clinical Immunology - CMC Vellore) હવે મોરબીમાં પોતાની સેવાઓ આપશે. તેઓ દર શુક્રવારે મોરબીના આંગણે દર્દીઓને તપાસશે, જેથી સ્થાનિક લોકોને મોટી રાહત મળશે.શું તમને આમાંથી કોઈ તકલીફ છે?● સાંધામાં દુઃખાવો થવો કે સોજો આવવો● કમરમાં જુનો દુઃખાવો રહેવો તથા કમરની જકડન● હાથની આંગળીઓ સફેદ કે ભુરા રંગની થઈ જવી● ચહેરા પર લાલ કે કાળા ડાઘ પડવા● સૂર્યપ્રકાશથી બળતરા થવી તથા વારંવાર મોંમાં ચાંદા પડવા● રિપોર્ટમાં યુરીક એસિડનું પ્રમાણ વધારે આવવું● પગ પર પડેલા ચાંદા રુઝાતા ન હોય અથવા વારંવાર થતા હોયજો તમે ઉપરોક્ત કોઈ પણ લક્ષણો ધરાવતા હોવ, તો હવે તમારે અન્ય શહેરમાં ધક્કા ખાવાની જરૂર નથી. સચોટ નિદાન અને યોગ્ય સારવાર માટે આજે જ તમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવો.મોરબીમાં ઓપીડીની માહિતી:● તારીખ: ૧૩-૦૩-૨૦૨૬ (અને દર શુક્રવારે)● સમય: સવારે ૯:૩૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી● સ્થળ: એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર, સાવસર પ્લોટ મેઈન રોડ, ક્રિષ્ના ટ્રાવેલ્સ સામે, SBI બેંકની બાજુમાં, મોરબી.એપોઇન્ટમેન્ટ માટે: 9265541771#MorbiUpdate #Morbi #MorbiNews #HealthNews #ArthritisTreatment #Rheumatologist #JointPain #DrFalgunDhoriyani #HealthcareMorbi