ટંકારા : ટંકારા શહેરની લતીપર ચોકડીએ ગત તા.7ના રોજ ભાવિન જીવરાજભાઈ વિરમગામા ઉ.33 નામના યુવકનો રૂ.10 હજારની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.