705 ક્વિન્ટલ જીરું અને 691 ક્વિન્ટલ ઘઉંની આવક થઈમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 11-3-2026 ને બુધવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1600/-ઘઉં: રૂ. 525/-તલ: રૂ. 1966/-મગફળી: રૂ. 1410/-જીરું: રૂ. 4150/-સોયાબીન: રૂ. 985/-મેથી: રૂ. 1300/-ધાણા: રૂ. 1901/-રાય: રૂ. 1273/-રાયડો: રૂ. 1145/-અડદ: રૂ. 1451/-તુવેર: રૂ. 1475/-ચણા: રૂ. 1029/-એરંડા: રૂ. 1232/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 900/-રીંગણા: રૂ. 500/-કારેલા: રૂ. 800/-ગુવાર: રૂ. 1800/-ભીંડો: રૂ. 600/-ટમેટા: રૂ. 300/-કોબીજ: રૂ. 140/-કાકડી: રૂ. 500/-લીંબુ: રૂ. 2000/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 300/-આજે 691 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. આ ઉપરાંત 196 ક્વિન્ટલ કપાસ, 125 ક્વિન્ટલ તુવેરની આવક, 705 ક્વિન્ટલ જીરુંની આવક, 143 ક્વિન્ટલ રાયડાની આવક, 241 ક્વિન્ટલ ચણાની આવક, 48 ક્વિન્ટલ રાયની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi