અહીં મોરબીના સૌપ્રથમ ડેડીકેટેડ સ્પાઇન સર્જન ડો. કશ્યપ કાનાણીની ફૂલ ટાઈમ સેવા મળશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજના દોડધામભર્યા જીવનમાં કમરનો દુખાવો, પગમાં ખાલી ચડવી, થોડું ચાલતા જ થાક લાગવો, હાથ-પગમાં દુખાવો કે નસ દબાવી જેવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આ બધી સમસ્યાઓ પાછળ સ્પાઇન (કરોડરજ્જુ) ની તકલીફ જવાબદાર હોઈ શકે છે. અત્યાર સુધી આવી ગંભીર બીમારીઓની સચોટ સારવાર અને સર્જરી માટે મોરબીના લોકોને મેગાસિટીમાં ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે મોરબીવાસીઓને ઘરઆંગણે જ આધુનિક સારવાર મળી રહેશે.મોરબીમાં સૌપ્રથમ વખત ડેડિકેટેડ સ્પાઇન સર્જન ડો. કશ્યપ કાનાણી (MBBS, M.S. Orthopaedics, FISS, FMIESS) દ્વારા 'Aspire Spine Care' નો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશની વિવિધ નામાંકિત હોસ્પિટલોમાં બહોળો અનુભવ ધરાવતા ડો. કશ્યપ કાનાણી હવે મોરબીમાં જ દર્દીઓને પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ દ્વારા મોરબીમાં જ સૌપ્રથમ વખત એન્ડોસ્કોપી અને દૂરબીનથી સ્પાઈન સર્જરી (Minimally Invasive & Endoscopic Spine Surgery) કરવામાં આવી રહી છે.આધુનિક સર્જરીના ફાયદાઓ:● કી હોલ અને એન્ડોસ્કોપી સર્જરી (ટાંકા વગરનું મણકાનું ઓપરેશન)● ઓછું બ્લડ લોસ (લોહીનો બગાડ ઓછો)● ઓછા દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવું પડે● ઓછી સ્નાયુની ઈજા અને ઓછો દુખાવો● ઓપરેશન પછી ખૂબ જ ઝડપી રિકવરી● ઇન્ફેક્શનનું જોખમ નહિવતકઈ કઈ બીમારીઓની સારવાર મળશે?● મણકા ખસી જવા● ગાદી ખસી જવી● મણકાનું ફ્રેક્ચર● મણકાનું ઇન્ફેક્શન● કમરમાં નસ દબાવવી● સ્પાઇનને લગતી તમામ સમસ્યાઓ સ્પાઇનની કોઈપણ સમસ્યાને નિવારવા માટે આજે જ મુલાકાત લો:ઓ.પી.ડી. નો સમય:સવારે: 09:00 થી 01:00સાંજે: 05:00 થી 08:00Aspire Spine Careત્રીજા માળે,સમર્પણ ઇમેજિંગ સેન્ટર, જૈન દેરાસર સામે, કોટક મહિન્દ્રા બેન્ક પાછળ, શનાળા રોડ, મોરબીમો.8200565267ફોન.02822234500#Morbi #MorbiUpdate #AspireSpineCare #DrKashyapKanani #SpineSurgeon #EndoscopicSpineSurgery #SpineCareMorbi #HealthCare #MorbiNews #Gujarat