મોરબી : માનસર નિવાસી નરેશભાઈ મુળજીભાઈ દેથરીયાનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી : માનસર નિવાસી નરેશભાઈ મુળજીભાઈ દેથરીયા તે વૈભવભાઈના પિતા, બાલુભાઈ તથા મહેશભાઈના ભાઈ, સાગરભાઈ બાલુભાઈ, શ્રયેશભાઈ બાલુભાઈ, બ્રિજેશભાઈ પ્રવીણભાઈ, મિતેષભાઈ મહેશભાઈના કાકાનું તારીખ 9-3-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12-3-2026 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન મુ. માનસર મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો.નં. 9327418148મોરબી : ભડીયાદ નિવાસી પરસોત્તમભાઈ લાલજીભાઈ ગામીનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી: ભડીયાદ નિવાસી પરસોત્તમભાઈ લાલજીભાઈ ગામી (ઉં. વ. 73) તેઓ મનસુખભાઈ લાલજીભાઈ ગામી (87588 81066) અને નરભેરામભાઈ લાલજીભાઈ ગામી (97233 29434)ના ભાઈનું તારીખ 10/03/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 12/03/2026 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગાંડુભાઈ વશરામભાઈ કોમ્યુનિટી હોલ, ભડીયાદ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.માળિયા (મિયાણા) : મેઘપર (આહીર) નિવાસી માવજીભાઈ લખમણભાઈ મકવાણાનું અવસાનમાળિયા (મિયાણા) : મેઘપર (આહીર) નિવાસી માવજીભાઈ લખમણભાઈ મકવાણા તે રમેશભાઈ તથા નિરવભાઈના પિતા, જેસંગભાઈ તથા ભાનુભાઈના ભાઈ, વિક્રમભાઈ જેસંગભાઈ મકવાણાના કાકાનું તારીખ 8-3-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે.મોરબી નિવાસી સંજયભાઈ દેવજીભાઈ શેરસીયાનું અવસાન, શુક્રવારે બેસણું મોરબી: મૂળ જેપુર હાલ મોરબી નિવાસી સંજયભાઈ દેવજીભાઈ શેરસીયા (ઉંમર વર્ષ 55) તેઓ દેવજીભાઈ ઠાકરશીભાઈ શેરસીયાના પુત્ર તથા મનોજભાઈ શેરસીયા (98254 21201) ના ભાઈ તથા રોનકભાઈ શેરસીયા (87587 99918)ના પિતા તથા નિશિતભાઈ શેરસીયા (97272 83777) અને અભિષેક ભાઈ શેરસાના કાકાનું તારીખ 10/03/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 13/03/2026 ને શુક્રવારના રોજ સવારે 08 થી 10 કલાકે ન્યુ આદર્શ સ્કૂલ, સરદાર બાગ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.