લીંબુના ભાવ રૂ. 2 હજાર પ્રતિમણ સુધી પહોંચ્યામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 10-3-2026 ને મંગળવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1600/-ઘઉં: રૂ. 466/-તલ: રૂ. 1912/-મગફળી: રૂ. 1340/-જીરુ: રૂ. 4052/-રાય: રૂ. 1330/-રાયડો: રૂ. 1140/-અડદ: રૂ. 1451/-તુવેર: રૂ. 1471/-ચણા: રૂ. 1045/-એરંડા: રૂ. 1236/-કાળ તલ: રૂ. 2500/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 900/-રીંગણા: રૂ. 500/-કારેલા: રૂ. 800/-ગુવાર: રૂ. 1800/-ભીંડો: રૂ. 600/-ટમેટા: રૂ. 300/-કોબીજ: રૂ. 140/-કાકડી: રૂ. 500/-લીંબુ: રૂ. 2000/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 300/-આજે 1006 ક્વિન્ટલ એટલે 5030 મણ ઘઉંની આવક થઈ છે. આ ઉપરાંત 167 ક્વિન્ટલ કપાસ, 180 ક્વિન્ટલ તુવેરની આવક, 589 ક્વિન્ટલ જીરુંની આવક, 128 ક્વિન્ટલ રાયડાની આવક, 240 ક્વિન્ટલ ચણાની આવક, 55 ક્વિન્ટલ રાયની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi