ગુજરાતમાં MBBSમાં વિદ્યાર્થીઓને મોકલવાનો સૌથી ઊંચો રેશિયો ધરાવતી સંસ્થામાં જોડાઈને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક: ઘરે બેઠા તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ક્રેશ કોર્ષ પણ ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓ માટે એક સાચો નિર્ણય અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું પગલું એટલે જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ (રાજકોટ). ગુજરાતમાં MBBS માં વિદ્યાર્થીઓને મોકલવાનો સૌથી ઊંચો રેશિયો (Ratio) ધરાવતી આ એકમાત્ર સંસ્થા છે, જેણે સતત બીજા વર્ષે RE-NEET માં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાઇએસ્ટ સ્કોર પ્રાપ્ત કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટનું પરિણામ જ તેની ગુણવત્તાની સાબિતી આપે છે:● RE-NEET Batch 2025: 106 માંથી 50 વિદ્યાર્થીઓ MBBS માં સિલેક્ટ થયા છે.● RE-NEET Batch 2024: 92 માંથી 33 વિદ્યાર્થીઓ MBBS માં સિલેક્ટ થયા છે.NEET Crash Course ની વિશેષતાઓ● ધોરણ 11 અને 12 ના તમામ Chaptersનું શોર્ટ મેથડ અને શોર્ટ ટ્રીક્સ દ્વારા સચોટ રિવિઝન.● દરેક વિષયનું શોર્ટ ચાર્ટ, ટેબલ અને ગ્રાફિક્સ સ્વરૂપે નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલું સ્ટડી મટીરીયલ.● સ્ટડી મટીરીયલની સાથે દરેક વિષયના NEET માટે અગત્યના MCQs નું Assignment.● ડિજિટલ બોર્ડ અને AC સાથેના સાઉન્ડ પ્રૂફ ક્લાસરૂમમાં સવારે 7:30 થી સાંજે 7:00 સુધી Full Day Education.● દર અઠવાડિયે WRT (Weekly Revision Test) અને કોર્સ પૂર્ણ થયા બાદ WST (Whole Syllabus Test) દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન.● દરેક પરીક્ષાના પરિણામ અને એનાલિસિસની Whatsapp દ્વારા વાલીઓને નિયમિત જાણ.ઘરે બેઠા તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફરજે વિદ્યાર્થીઓ ઘરે જ રહીને NEET 2026 ની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે સંસ્થા દ્વારા FREE CRASH COURSE ટેસ્ટ સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.Crash Course (2026) બેચની શરૂઆત● પ્રથમ બેચ: 12 માર્ચ 2026 (ગુરુવાર)● બીજી બેચ: 19 માર્ચ 2026 (ગુરુવાર)● ત્રીજી બેચ: 23 માર્ચ 2026 (સોમવાર)એકદમ વાજબી ફી માળખું (માત્ર એજ્યુકેશન ફી - સ્ટડી મટીરીયલ સહિત)● ગુજરાતી માધ્યમ: ₹ 12,000/-● અંગ્રેજી માધ્યમ: ₹ 15,000/-(નોંધ: સંસ્થા ખાતે બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન Boys અને Girls હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે.)વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો:જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટ211, સેકન્ડ ફ્લોર, ઇસ્કોન મોલ,150 ફૂટ રિંગ રોડ, રાજકોટમો.7574084950 મો.7434974950