મોરબી : મોરબી-રાજકોટ હાઇવે પર શક્ત શનાળા ખાતે આવેલ ખ્યાતનામ કાર શોરૂમ 'વિનાયક ટોયોટા' (વિનાયક મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ) દ્વારા તેમના શોરૂમ અને વર્કશોપ માટે કુલ 42 જેટલા લેડીઝ અને જેન્ટ્સ સ્ટાફની તાત્કાલિક ભરતી કરવાની છે. આ ભરતીમાં ફ્રેશર અને અનુભવી બંને ઉમેદવારો લેવાના છે. ઉમેદવારોને રિઝ્યુંમ સાથે રૂબરૂ આવવાનું રહેશેશોરૂમ સ્ટાફની જરૂરિયાત:● સેલ્સ ઓફિસર : 10(M/F)લાયકાત : 12 પાસઅનુભવ: ફ્રેશર અને અનુભવી બંને● શોરૂમ પટાવાળા -2(M)અનુભવ: ફ્રેશર અને અનુભવી બંને● ટેલી કોલર- 2(F)લાયકાત : 12 પાસઅનુભવ: ફ્રેશર અને અનુભવી બંને● શોરૂમ રિસેપ્શનિસ્ટ -2(F)લાયકાત : 12 પાસઅનુભવ: ફ્રેશર અને અનુભવી બંને● કાર ડ્રાઈવર -2 (M)લાયકાત : 10 પાસઅનુભવ: અનુભવ જરૂરી● શોરૂમ હોસ્ટેસ-1 (F)લાયકાત : 12 પાસઅનુભવ: ફ્રેશર અને અનુભવી બંને● એક્સેસરીઝ ફિટર -2 (M)લાયકાત : 10 પાસઅનુભવ: ફ્રેશર અને અનુભવી બંને● ટીમ લીડર - 2લાયકાત : ગ્રેજ્યુએટઅનુભવ: અનુભવ જરૂરીવર્કશોપ સ્ટાફની જરૂરિયાત : ● સર્વિસ એડવાઈઝર -2 લાયકાત : ITI / ડિપ્લોમાઅનુભવ : 1 વર્ષ ● સર્વિસ એડવાઈઝર - B&P - 2લાયકાત : ITI / ડિપ્લોમાઅનુભવ: 1 વર્ષ● ટેકનિશિયન - 10લાયકાત : ITIઅનુભવ: 1 વર્ષ● વોરંટી - 1લાયકાત : ITI / ડિપ્લોમાઅનુભવ: ફ્રેશર અને અનુભવી બંને● પાર્ટ્સ એક્ઝિક્યુટિવ - 1લાયકાત : ગ્રેજ્યુએટઅનુભવ: 1 વર્ષ● CRM વર્કશોપ - 1લાયકાત : ગ્રેજ્યુએટઅનુભવ: 3 વર્ષ ● ટેલી કોલર - 2લાયકાત : ગ્રેજ્યુએટઅનુભવ: 1 વર્ષ● વર્કશોપ એડમિન - 1લાયકાત : ગ્રેજ્યુએટઅનુભવ: કંપનીના નિયમ મુજબ● ડ્રાઈવર - 2લાયકાત : જરૂરી નથીઅનુભવ: 2 વર્ષ ● ડેન્ટર - 2લાયકાત : જરૂરી નથીઅનુભવ: 2 વર્ષ ● પેઇન્ટર -2લાયકાત : જરૂરી નથીઅનુભવ: 2 વર્ષ વિનાયક ટોયોટા(વિનાયક મોબિલિટી પ્રા.લિ.)પ્લોટ નં. 6 અને 7, મોરબી-રાજકોટ હાઇવે,શક્ત શનાળા, મોરબી મો.6357800044 (કોલ કરવાનો સમય: સવારે 11થી સાંજે 6 )ઈમેલ : hrm@vinayaktoyota.com