મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમીયાન વજેપર વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટ પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી રફીકશા નથુશા શાહમદાર રહે.મકરાણી વાસ અને આરોપી સાહિલ યુસુફભાઈ ભાણું રહે.વાઘપરા વાળાને રોકડા રૂપિયા 2700 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.