મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 9-3-2026 ને સોમવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1612/-ઘઉં: રૂ. 600/-તલ: રૂ. 1890/-મગફળી: રૂ. 1360/-જીરુ: રૂ. 4000/-રાયડો: રૂ. 1100/-તુવેર: રૂ. 1460/-ચણા: રૂ. 1100/-એરંડા: રૂ. 1236/-રાય: રૂ. 1330/-ધાણા: રૂ. 1900/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 1000/-રીંગણા: રૂ. 500/-કારેલા: રૂ. 800/-ગુવાર: રૂ. 1800/-ભીંડો: રૂ. 600/-ટમેટા: રૂ. 300/-કોબીજ: રૂ. 160/-કાકડી: રૂ. 500/-લીંબુ: રૂ. 1800/-દુધી: રૂ. 300/-સુકી ડુંગળી: રૂ. 300/-આજે 1096 ક્વિન્ટલ એટલે 5480 મણ ઘઉંની આવક થઈ છે. આ ઉપરાંત 280 ક્વિન્ટલ કપાસ, 172 ક્વિન્ટલ તુવેરની આવક, 730 ક્વિન્ટલ જીરુંની આવક, 150 ક્વિન્ટલ રાયડાની આવક, 203 ક્વિન્ટલ ચણાની આવક, 264 ક્વિન્ટલ રાયની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi