ઊંઘ, મૂડ અને સ્વાસ્થ્યને સુધારવા માટે બેસ્ટ ક્વોલિટીના ગાદલાની પસંદગી છે જરૂરી, અહીં ઉપલબ્ધ છે 20થી વધુ પ્રીમિયમ મેટ્રેસની રેન્જ : મોરબીના આંગણે જ એકસપોર્ટ ક્વોલિટીના મેટ્રેસનું ઉત્પાદન, એટલે મોરબીવાસીઓને મેટ્રેસ મળશે હોલસેલ ભાવમાંમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોટેભાગે લોકો ઘર બનાવે ત્યારે લાખો રૂપિયાની કિંમતનું ફર્નિચર કરાવે છે, પરંતુ મેટ્રેસ (ગાદલા) માટે વધારે વિચારતા નથી. શું તમે પણ આ જ ભૂલ કરી રહ્યા છો? એક ખરાબ મેટ્રેસની સીધી અસર તમારી સ્લીપ સાયકલ, તમારો મૂડ, તમારું સ્વાસ્થ્ય અને તમારા બોડી પોસ્ચર પર પડે છે. તેથી જ યોગ્ય મેટ્રેસની પસંદગી કરવી અત્યંત આવશ્યક છે.તમારી આ જરૂરિયાતને પૂરી કરવા માટે સૌથી મોસ્ટ ટ્રસ્ટેડ મેટ્રેસ બ્રાન્ડ Blu Bliss Mattressની ખાસ મુલાકાત લ્યો. ખાસ વાત એ છે કે આ મેટ્રેસનું મોરબીના આંગણે જ ઉત્પાદન થાય છે. લોકોને ઊંઘમાં વધુમાં વધુ કમ્ફર્ટ કેમ રહે તેવા પ્રયાસ સાથે 1999માં મોરબીમાં BLU BLISSનો પાયો નખાયો હતો. સતત રિસર્ચ અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ખૂબ ટૂંકા જ સમયમાં BLU BLISSના મેટ્રેસે લોકોના દિલ જીત્યા છે અને એકસપોર્ટ ક્ષેત્રે પણ અનેક સીમાચિહ્ન હાંસલ કર્યા છે.Blu Bliss Mattressની વિશેષતાઓ જોઈએ તો અહીં તમને 20થી વધુ બેસ્ટ ક્વોલિટીના મેટ્રેસ જોવા મળશે. કંપની દ્વારા એક્સપોર્ટ ક્વોલિટીના ગાદલા તૈયાર કરવામાં આવે છે, જે તમને રોજિંદા જીવનમાં એકદમ લક્ઝુરિયસ ફીલ આપે છે.Blu Bliss Mattressના શાનદાર મોડલ્સ:● Havenlyn (હેવનલાઈન): લક્ઝુરિયસ ફીલ આપતા આ મોડલમાં લેટેક્સ ફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તમને એકદમ બાઉન્સી અને સપોર્ટિવ ફીલ આપે છે.● Fressio (ફ્રેશિયો): આ મોડલ લક્ઝુરિયસ ફીલની સાથે પોકેટ સ્પ્રિંગ અને હાઈ-ડેન્સિટી પ્રેશર રિલીવિંગ મેમરી ફોર્મ ધરાવે છે. આ ગાદલું તમારા બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવવામાં મદદરૂપ થાય છે.● Royce (રોયસ): આ એક પ્રીમિયમ સ્પ્રિંગ મેટ્રેસ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ગરમીની ઋતુમાં પણ હીટને ઓબ્ઝર્વ કરી લે છે, જેથી તમને આરામદાયક અને ઠંડકવાળી ઊંઘ મળે છેકમ્ફર્ટ અને પ્રીમિયમ મેટ્રેસ એટલે માત્ર Blu Bliss Mattress! ફોન પર માહિતી મેળવવા કરતાં રૂબરૂ મુલાકાત લેવાનો આગ્રહ રાખો, જેથી તમે જાતે જ ગાદલાની ક્વોલિટી, કમ્ફર્ટ અને તમારી જરૂરિયાત મુજબના યોગ્ય મેટ્રેસની પસંદગી કરી શકો.BLU BLISS MATTRESSઅજંતા કલોક પાસે,મોરબી- રાજકોટ હાઇવે,વિરપર, મોરબીમો.નં.8153931234#MorbiUpdate #BluBlissMattress #PremiumMattress #HealthySleep #Comfort #MattressShopping #Furniture #Gujarat #HomeDecor #SleepCycle