હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા પરિવારની સગીરવયની દીકરીનું આરોપી આકાશ જયેશભાઇ ચૌહાણ રહે.રતનપર, સોમનાથ ચોક, સુરેન્દ્રનગર વાળો કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી નાસી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.