ખુરશીઓ એકદમ પ્રીમિયમ ક્વોલિટીની : મર્યાદિત સ્ટોક હોવાથી વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા અપીલમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે એક શાનદાર તક આવી છે. ઘુનડા રોડ પર યોજાયેલ રાષ્ટ્ર કથામાં સેવામાં લેવાયેલી પ્રીમિયમ ક્વોલિટીની બ્રાન્ડેડ ખુરશીઓ હવે ખૂબ જ વ્યાજબી ભાવે વેચાણ માટે ઉપલબ્ધ છે.જો તમે તમારા ઘર, ઓફિસ કે કોઈ પ્રસંગ માટે મજબૂત અને સારી ગુણવત્તાવાળી ખુરશીઓ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ડીલ ચૂકવા જેવી નથી. બજારમાં 600 રૂપિયાની કિંમત ધરાવતી આ બ્રાન્ડેડ ખુરશીઓ અત્યારે માત્ર 350 રૂપિયામાં આપવામાં આવી રહી છે.ખુરશીઓ એકદમ પ્રીમિયમ ક્વોલિટીની છે અને મર્યાદિત સ્ટોક હોવાથી વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા જણાવાયું છે.સ્થળ: સત્ શ્રી રાષ્ટ્ર કથા,રામેશ્વર પાર્ટી પ્લોટ, ઘુનડા રોડ, મોરબીમો.9173501612#Morbi #MorbiUpdate #DiscountOffer #ChairsForSale #PremiumChairs #MorbiNews #Sale