કોસ્મેટિક વસ્તુઓ, કિડઝ એસેસરીઝ, હેર કેર & મશીન, જવેલરી, પર્સ, પરફ્યુમ અને બ્યુટી કેર, રંગબેરંગી બેંગલ્સ, હેર ક્લિપ્સ, રીબન્સ, સ્ક્રન્ચીસ જેવી અનેક વસ્તુઓની વિશાળ વેરાયટી : છાબ અને આણા તેમજ દુલ્હનની તમામ વસ્તુઓ પણ મળશે : ઓફર્સ તા.12 માર્ચ સુધી જ ચાલશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): મોરબીની બહેનોએ હવે એસેસરીઝ ખરીદવા માટે અલગ-અલગ જગ્યાએ જવાની જરૂર નથી. લેડીઝ એસેસરીઝના વન સ્ટોપ સોલ્યુશન એવા 'લેડી ફેશન'માં એક જ સ્થળે તમામ વસ્તુઓનું એકદમ નવું કલેક્શન આવી ગયું છે. મહિલા દિવસ નિમિત્તે અહીં 8 માર્ચથી 12 માર્ચ સુધી ખાસ 'વુમન્સ ડે સ્પેશિયલ ઓફર્સ' રાખવામાં આવી છે. જેમાં upto 20 ટકાનું આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.મોરબીના બાપા સીતારામ ચોકમાં કાર્યરત 'લેડી ફેશન' એક અત્યંત ભવ્ય શો-રૂમ છે, છતાં અહીં દરેક વસ્તુઓ એકદમ વ્યાજબી ભાવમાં મળે છે. ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઉત્તમ ગુણવત્તા આપવાનો આ પ્રયાસ છે. અહીં કોસ્મેટિક વસ્તુઓ, કિડઝ એસેસરીઝ, હેર કેર & મશીન, જવેલરી, પર્સ, પરફ્યુમ, બ્યુટી કેર, રંગબેરંગી બેંગલ્સ, હેર ક્લિપ્સ, રીબન્સ અને સ્ક્રન્ચીસ જેવી અનેક વસ્તુઓનો ખજાનો ઉપલબ્ધ છે. કેઝ્યુલ વેરથી લઈ વેડિંગ વેરની તમામ એસેસરીઝ અહીં મળશે. ખાસ કરીને છાબ અને આણા તેમજ દુલ્હનની તમામ વસ્તુઓની વિશાળ વેરાયટી પણ અહીં ઉપલબ્ધ છે.મોરબીની બહેનોએ હવે કોઈ પણ એસેસરીઝ ખરીદવી હોય તો માત્ર આ સ્થળે મનગમતી વસ્તુ એકદમ વ્યાજબી ભાવે સરળતાથી મેળવી શકાશે. 20% સુધીના ડિસ્કાઉન્ટની આ શાનદાર ઓફરનો લાભ લેવા તમારા પરિવાર કે મિત્રો સાથે આજે જ આ સ્થળની વિઝિટ કરવાનું ચૂકતા નહિ.સરનામું : લેડી ફેશનસમ્રાટ જવેલર્સની સામે,ઈંડસઇન્ડ બેન્કની ઉપર,બાપા સીતારામ ચોક,રવાપર રોડ, મોરબીમો.નં.: 7567554540#Morbi #MorbiUpdate #LadyFashionMorbi #WomensDayOffer #MorbiShopping #Jewellery #Cosmetics #BridalCollection #MorbiBusiness #LadiesAccessories