ઇમ્પોર્ટેડ ટેબલ અને રિવોલ્વીંગ ચેર, વિઝીટર ચેર, ઓફિસ કબાટ સહિતની વસ્તુઓ પણ મળશે : પોતાનું જ મેન્યુફેક્ચરિંગ યુનિટ, તમામ ફર્નિચરની ક્વોલિટી નંબર વન રહેશેઘર માટે પણ સોફા, ડાઇનિંગ ટેબલ, બેડરૂમ સેટ, ગાદલા, સેલો પ્લાસ્ટિક ચેર, ટીપોઈ મળી જશે : ઇન્ટીરિયર મુજબ સોફા, ડાઇનિંગ ટેબલ અને બેડરૂમ સેટ બની જશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને ઓફિસ માટે ફર્નિચર લેવું છે ? તો વિશાલ ફર્નિચર છે ને, જે પ્રાઈઝ અને ક્વોલીટી બન્નેમાં બેસ્ટ છે. આ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી ફર્નિચરની તમામ આઇટમો એકદમ વ્યાજબી ભાવે રેડી મળી જશે. જેથી સમય અને પૈસા બન્નેનો બચાવ થશે.મોરબીમાં કુબેર સિનેમા પાસે નિર્મળ જ્યોતિ પેટ્રોલ પંપ સામે વિશાલ ફર્નિચર કાર્યરત છે. અહીં તમામ ફર્નિચર રેડી મળે છે. અહીં ઓફિસ માટે ઓફિસ ટેબલ, રિવોલ્વીંગ ચેર, વિઝીટર ચેર, ઓફિસ કબાટ, સોફા સહિતની વસ્તુઓ ઉપરાંત ઈમ્પોર્ટેડ ટેબલ અને ચેર મળે છે. તેમજ ઘર માટે પણ સોફા, ડાઇનિંગ ટેબલ, બેડરૂમ સેટ, ગાદલા, સેલો પ્લાસ્ટિક ચેર, ટીપોઈ મળે છે. આ સાથે ઇન્ટિરિયર મુજબ પણ સોફા, ડાઇનિંગ ટેબલ અને બેડરૂમ સેટ બની જશે.અહીં રિવોલ્વીંગ ચેરમાં રૂ.3 હજારથી રૂ.30 હજાર સુધીની વેરાયટી મળે છે. આ ઉપરાંત 2.5 ફૂટથી લઈ 8 ફૂટ સુધીના ઓફિસ ટેબલ મળે છે. તો ક્યાંયથી પણ ફર્નિચર લેતા પહેલા અહીંની એક વખત મુલાકાત જરૂર લ્યો.વિશાલ ફર્નિચર8એ નેશનલ હાઇવે,નિર્મળ જ્યોતિ પેટ્રોલ પંપ સામે,કુબેર સિનેમા પાસે, મોરબીકુલદીપભાઈ પટેલમો.9106642615