મોરબી નિવાસી દયાબેન મકનભાઈ ડાંગરોશિયાનું અવસાન, શનિવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી દયાબેન મકનભાઈ ડાંગરોશિયાનું તારીખ ૦૫/૦૩/૨૦૨૬ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ ૦૭/૦૩/૨૦૨૬ ને શનિવારના રોજ સમય ૩:૩૦ થી ૫:૩૦ સુધી તેમના નિવાસ સ્થાને ઉમિયા ટાઉનશિપ, સંસ્કાર વિધાલય સામે, હળવદ મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છેમો. નં.ભરતભાઈ ડાગરોશિયા મો.૬૩૫૩૫૨૯૭૪૫,૯૭૨૭૯૮૬૬૭અંબારામભાઈ શિવાભાઈ વિડજા પ્રાણજીવનભાઈ શિવાભાઈ વિડજા મો-૭૦૬૯૮૯૬૩૧૮, ૮૩૨૦૭૧૩૮૮૬મોરબી નિવાસી મુકતાબેન મુકુંદભાઈ મહેતાનું અવસાન, શુક્રવારે બેસણુંમોરબી: મૂળ દેરાળા હાલ મોરબી નિવાસી મુકતાબેન મુકુંદભાઈ મહેતા તેઓ મુકુંદભાઈ પ્રભાશંકરભાઈ મહેતાના પત્ની તેમજ ધર્મેન્દ્રભાઈ, પ્રશાંતભાઈ (ત્રિલોકધામ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ તથા પૂર્વ કાઉન્સિલર, નગરપાલિકા), જાગૃતિબેન વિનાયકરાય દવેના માતા તથા નરેન્દ્રભાઈ અને સ્વ. જ્યોતિન્દ્રભાઈના ભાભી અને સ્વ. જયશંકરભાઈ એમ. જોશી તથા હરિપ્રસાદભાઈ એમ. જોશીના બહેનનું તારીખ 4/3/2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 6/3/2026 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ શેરી નંબર 10/11, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.