સોફા, ટેબલ, બેડ, કબાટ, ટીપાઈ સહિતનું તમામ ફર્નિચર ઉપલબ્ધ : તમારી સાઈઝ તેમજ ઇન્ટિરીયર મુજબનું કસ્ટમાઇઝ ફર્નિચર પણ તૈયાર કરી અપાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે ઘર કે ઓફિસ માટે નવું ફર્નિચર વસાવવાનું વિચારી રહ્યા છો? તો G-Ten ફર્નિચરમાં અચૂક પધારો. આ સીધું મેન્યુફક્ચરિંગ યુનિટ હોવાથી અહીંથી તમને બેસ્ટ ક્વોલિટીનું તમામ ફર્નિચર એકદમ વ્યાજબી ભાવમાં મળી જશે.મોરબીમાં મહેન્દ્રનગરમાં હળવદ રોડ ઉપર રામેશ્વર કોમ્પ્લેક્ષ સામે, ગુજરાત ગેસ પંપ પાસે કેસર મેરેજ હોલની જગ્યામાં G-Ten ફર્નિચર કાર્યરત છે. અહીં ફર્નિચરની દરેક આઇટમોનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. G-Ten ફર્નિચરમાં સોફા, ટેબલ, બેડ, કબાટ, ટીપાઈ સહિતનું તમામ પ્રકારનું ફર્નિચર તૈયાર મળે છે. અહીં ગ્રાહકોની જરૂરિયાત મુજબ કોઈપણ સાઇઝ તથા ઘર કે ઓફિસના ઇન્ટિરિયરને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ ફર્નિચર પણ ઓર્ડર મુજબ ખાસ તૈયાર કરી આપવામાં આવે છે. આ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી અહીં કોઈપણ લોભામણી ઓફર્સ વગર માત્ર એક જ ભાવે અને હોલસેલ રેટમાં ફર્નિચર પૂરું પાડવામાં આવે છે. તેથી, ફર્નિચરની ખરીદી કરતા પહેલા એક વખત G-Ten ફર્નિચરની મુલાકાત જરૂર લો...G-Ten ફર્નિચર,કેસર મેરેજ હોલ,ગુજરાત ગેસ પંપ પાસે,રામેશ્વર કોમ્પ્લેક્ષ સામે,હળવદ રોડ,મહેન્દ્રનગર, મોરબી-2મો. 9504544444મો. 9858585814#MorbiUpdate #Morbi #GTenFurniture #MorbiFurniture #FurnitureManufacturer #SofaExchange #CustomFurniture #Mahendranagar #MorbiNews