વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે આવેલ ઓઈલ પાઇપલાઇન ઓફીસ નજીકના વોકળામાંથી અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવ હત્યાનો છે કે, આત્મહત્યાનો તે સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.