મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ પાવર હાઉસ પાછળ આવેલ ઇપોસ ટાઇલ્સ ફેકટરીના લેબર કોલોનીમાં રહેતા નિજર ઓમાન ઉ.21 નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર લેબર કોલોનીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.