મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે રહેતી રિયાબેન બીપીનભાઈ પાંડે નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગઈકાલે સાંજના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.