મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : માળિયા-હળવદ હાઈવે પર આવેલી ખ્યાતનામ સિરામિક કંપની 'સિમ્પોલો ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ફેસ-ટુ-ફેસ વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.● લોડિંગ સુપરવાઈઝર (LOADING Supervisor)લાયકાત: 12th HSC / ગ્રેજ્યુએશનઅનુભવ: ૨ થી ૩ વર્ષ● લોડિંગ ઇન્ચાર્જ (LOADING Incharge)લાયકાત: MBA / લઘુત્તમ ગ્રેજ્યુએશનઅનુભવ: ૫ થી ૭ વર્ષ● બિલિંગ એક્ઝિક્યુટિવ / ઓફિસર (BILLING Executive / Officer)લાયકાત: લઘુત્તમ ગ્રેજ્યુએશનઅનુભવ: ૨ થી ૩ વર્ષ● ડિસ્પેચ મેનેજર (DISPATCH Manager)લાયકાત: MBA / લઘુત્તમ ગ્રેજ્યુએશનઅનુભવ: ૭ થી ૮ વર્ષવોક-ઇન ઇન્ટરવ્યુ:તારીખ: ૦૫-૦૩-૨૦૨૬ અને ૦૬-૦૩-૨૦૨૬સમય: સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધીસિમ્પોલો ઇન્ટરનેશનલ પ્રા.લી.સર્વે નં. 118/P2, માળિયા-હળવદ હાઇવે, તા. માળિયા,જી. મોરબી મો.9725657535રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રિઝ્યુમ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે આપેલા સમયે અને સ્થળે રૂબરૂ મુલાકાત લેવી. તમારું સીવી નીચે આપેલા ઈમેલ આઈડી પર પણ મોકલી શકો છો.ઈમેલ: career.maliya@simpolointernational.com