હવે સ્પોર્ટ્સના સાધનો માટે રાજકોટ - અમદાવાદના ધક્કા બંધ, વેકેશન સ્પેશિયલ ઓફરનો લાભ લેવા અત્યારે જ મુલાકાત લો : ઓફર 15 માર્ચ સુધી જ ચાલશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ): મોરબીમાં રમતગમત ક્ષેત્રે રુચિ ધરાવતા લોકો માટે ખુશખબર છે. રવાપર ચોકડી પાસે કાર્યરત 'મોરબી સ્પોર્ટ્સ વર્લ્ડ' પોતાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. આ અવસરે ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ ૧લી એનિવર્સરી ઓફર જાહેર કરવામાં આવી છે, જેમાં તમામ સાઈઝની ક્રિકેટ કીટ પર 25% સુધીનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર આગામી 15 માર્ચ સુધી જ માન્ય રહેશે.એક જ સ્થળે સ્પોર્ટ્સની તમામ આઈટમોનો ખજાનોમોરબી સ્પોર્ટ્સ વર્લ્ડ શહેરનો એવો પ્રથમ શો-રૂમ છે જ્યાં સ્પોર્ટ્સની તમામ બ્રાન્ડેડ આઈટમો એક જ છત નીચે મળી રહેશે. અહીં નીચે મુજબની ગેમ્સના સાધનો ઉપલબ્ધ છે:● ક્રિકેટ: સીઝન બેટ, ટેનિસ બેટ, પેડ, હેલ્મેટ, શૂઝ, ગ્લોવ્ઝ અને આખી કીટ.● આઉટડોર ગેમ્સ: હોકી, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટ બોલ, લોન ટેનિસ અને બેડમિન્ટન.● ઇન્ડોર ગેમ્સ: ટેબલ ટેનિસ, કેરેમ અને અન્ય ઇન્ડોર ગેમ્સના સાધનો.● સ્કૂલ સ્પોર્ટ્સ: શાળાઓ માટે બરછી ફેંક, ગોળાફેંક સહિતના તમામ સાધનો પર વિશેષ ડિસ્કાઉન્ટ.● કોસ્ચ્યુમ: સ્વિમિંગ કોસ્ચ્યુમ ઉપરાંત તમામ રમતોના સ્પેશિયલ કોસ્ચ્યુમ પણ અહીં મળી રહેશે.બેટ નોકિંગની સુવિધા અને વેકેશન ડિસ્કાઉન્ટનવા બેટ ખરીદનારાઓ માટે અહીં બેટ નોકિંગ મશીન પણ ઉપલબ્ધ છે, જ્યાં નજીવા ખર્ચે પ્રોફેશનલ નોકિંગ કરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બાળકોના વેકેશનને ધ્યાનમાં રાખીને તમામ સ્પોર્ટ્સ આઈટમ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જે મર્યાદિત સમય (વેકેશન પૂરતું) માટે જ છે.તમામ બ્રાન્ડેડ સ્પોર્ટ્સ ગુડ્સ વ્યાજબી ભાવે ખરીદવા માટે આજે જ મોરબી સ્પોર્ટ્સ વર્લ્ડની મુલાકાત લો.મોરબી સ્પોર્ટ્સ વર્લ્ડશોપ નં. F 78-79, કેપિટલ માર્કેટ,રવાપર ચોકડી, મોરબીદિનેશભાઇ ગોધાણીમો.8000388886પ્રવીણભાઈ ફેફરમો.9099088600Email: morbisportsworld@gmail.comInstagram: @morbisportsworld#Morbi #MorbiUpdate #SportsWorld #CricketKit #DiscountOffer #SportsEquipment #CricketLover #MorbiNews #SummerVacation #SportsStore