૪૨ જિલ્લા-મહાનગરોના પ્રભારીઓની સંપૂર્ણ યાદી જાહેરમોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આજે રાજ્યના વિવિધ જિલ્લા અને મહાનગરોના ભાજપ પ્રભારીઓની સંગઠનાત્મક નિમણૂક કરવામાં આવી છે. આ યાદીમાં મોરબી જિલ્લાના નવા પ્રભારીની પણ જાહેરાત કરવામાં આવી છે.પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ૪૨ જિલ્લા અને મહાનગરોની નવી યાદી અનુસાર, મોરબી જિલ્લાના ભાજપ પ્રભારી તરીકે ગજેન્દ્રભાઈ સકસેનાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ મૂળ બનાસકાંઠાના નિવાસી છે અને હવેથી તેઓ મોરબી જિલ્લા ભાજપ સંગઠનની જવાબદારી સંભાળશે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા જારી કરાયેલા પત્ર મુજબ, આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.જિલ્લા અને મહાનગરોના નવા પ્રભારીઓ૧. ડાંગ - રાજેશભાઈ દેસાઈ૨. વલસાડ - વિનયભાઈ શુક્લ૩. નવસારી જી. - શંકરભાઈ અમલીયાર૪. સુરત શહેર - ડૉ. પ્રશાંતભાઈ કોરાટ૫. સુરત જી. - ગૌતમભાઈ ગેડિયા૬. તાપી - ડૉ. જગદીશભાઈ પી. પટેલ (બલ્લર)૭. ભરૂચ - પરાક્રમસિંહ જાડેજા૮. નર્મદા - અર્જુનભાઈ ચૌધરી૯. વડોદરા શહેર - હિતેન્દ્રસિંહ ચૌહાણ૧૦. વડોદરા જી. - ડૉ. ઋત્વિજભાઈ પટેલ૧૧. છોટા ઉદેપુર - હિંમતભાઈ પડશાળા૧૨. પંચમહાલ - હર્ષદભાઈ વસાવા૧૩. મહીસાગર - નીતિનભાઈ સી. પટેલ૧૪. દાહોદ - રાજેન્દ્રભાઈ પટેલ (ચૌધરી)૧૫. આણંદ જી. - વર્ષાબેન દોશી૧૬. ખેડા - રમેશભાઈ દેસાઈ૧૭. કર્ણાવતી શહેર - અજયભાઈ બ્રહ્મભટ્ટ૧૮. અમદાવાદ જી. - કશ્યપભાઈ શુક્લ૧૯. ગાંધીનગર શહેર - નિરવભાઈ અમીન૨૦. ગાંધીનગર જી. - રમેશભાઈ સોલંકી૨૧. સાબરકાંઠા - બ્રિજરાજસિંહ ઝાલા૨૨. અરવલ્લી - ડૉ. સંજયભાઈ દેસાઈ૨૩. મહેસાણા જી. - ડૉ. ભરતભાઈ ડાંગર૨૪. પાટણ - સત્યેનભાઈ કુલાબકર૨૫. બનાસકાંઠા - ધવલભાઈ દવે૨૬. વાવ-થરાદ - વિશાલભાઈ પટેલ૨૭. કચ્છ - ફલજીભાઈ ચૌધરી૨૮. જામનગર શહેર - ધનસુખભાઈ ભંડેરી૨૯. જામનગર જી. - દિલીપભાઈ બારડ૩૦. દેવભૂમિ દ્વારકા - પુનિતભાઈ શર્મા૩૧. રાજકોટ શહેર - અનિરુદ્ધભાઈ દવે૩૨. રાજકોટ જી. - ભરતભાઈ આર્ય૩૩. મોરબી જી. - ગજેન્દ્રભાઈ સકસેના૩૪. જુનાગઢ શહેર - જિજ્ઞાબેન પંડ્યા૩૫. જુનાગઢ જી. - અરવિંદભાઈ રૈયાણી૩૬. ગીર સોમનાથ - ભાવનાબેન જે. હિરપરા૩૭. પોરબંદર જી. - ડૉ. વિમલભાઈ કગથરા૩૮. અમરેલી - અભયસિંહ ચૌહાણ૩૯. ભાવનગર શહેર - કમલેશભાઈ મિરાણી૪૦. ભાવનગર જી. - હર્ષદગીરી ગોસાઈ૪૧. બોટાદ - દશરથજી ઠાકોર૪૨. સુરેન્દ્રનગર જી. - રાજેશભાઈ શુક્લ#Morbi #MorbiUpdate #MorbiNews #BJPGujarat #BJP #GajendrabhaiSaksena #MorbiPolitics #GujaratNews #BJPInchargeList