મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત DIZA NONWOVEN LLPમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. બીલિંગ એકાઉન્ટીંગ - 1પ્રોડક્શન & ડીસ્પેચ - 1( બેઝિક કોમ્પ્યુટર નોલેજ જરૂરી)DIZA NONWOVEN LLPસર્વે નં.34 1P1, નવલખી હાઇવે,લૂંટાવદર, મોરબીમો.9099173713