થાનગઢ : થાનગઢ નિવાસી વસંતભાઈ ભીમાભાઈ સખનપરા (ઉંમર વર્ષ 61) તેઓ મેહુલભાઈ વસંતભાઈ સખનપરા (મો. નં. 79846 91991) અને પારસભાઈ વસંતભાઈ સખનપરા (મો. નં. 87803 79215)ના પિતાનું તારીખ 27/02/2026, ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 02/03/2026 ને સોમવારના રોજ બપોરે 3 થી 6 કલાકે જોગ આશ્રમ, થાનગઢ ખાતે રાખવામાં આવ્યું છે.