ડો. પ્રતીક પટેલ દ્વારા મગજનું હેમરેજ, મગજમાં પાણી ભરાવું, માથાનો દુ:ખાવો, મગજમાં લોહી ન પહોંચવું, ટ્રાઈજેમીનલ ન્યુરાલજીયા, મગજની નસ ફાટી જવી અથવા ફુલાવી, મગજની ગાંઠ તથા મગજના ટીબીની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધમોરબી(પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જીલ્લાની સૌથી મોટી મલ્ટી સ્પેશ્યાલીટી અને NABH માન્યતા પ્રાપ્ત 'આયુષ હોસ્પિટલ' ખાતે હવે મગજ, મણકા અને કરોડરજ્જુની સર્જરીના નિષ્ણાંત ડૉ. પ્રતિક પટેલ (M.Ch. - Neuro Surgeon, કન્સલ્ટન્ટ ન્યુરો સ્પાઈન સર્જન) પોતાની વિશેષ સેવાઓ આપી રહ્યા છે.જો કોઈ દર્દીને કરોડરજ્જુને લગતી તકલીફો હોય, જેમ કે મણકાની ઈજાઓ, ગાદીમાં ઘસારો, સાઈટીકાની તકલીફ, હાથ-પગની નસનો દુ:ખાવો તથા કમજોરી, કમર અને ગરદનનો દુ:ખાવો, કરોડરજ્જુની ગાંઠ કે કરોડરજ્જુનો ટીબી જેવી સમસ્યાઓ હોય, તો તેનું સચોટ નિદાન અને આધુનિક સારવાર હવે મોરબીમાં જ શક્ય છે. મોટા શહેરોમાં ધક્કા ખાવાની હવે જરૂર નથી.આ ઉપરાંત, મગજને લગતી ગંભીર અને જટિલ બીમારીઓ જેવી કે મગજનું હેમરેજ, મગજમાં પાણી ભરાવું, માથાનો દુ:ખાવો (માઈગ્રેઈન), મગજમાં લોહી ન પહોંચવું (સ્ટ્રોક-પક્ષાઘાત), ટ્રાઈજેમીનલ ન્યુરાલજીયા (મગજની ચેતા દબાવી), મગજની નસ ફાટી જવી અથવા ફુલાવી (Aneurysm), મગજની ગાંઠ તથા મગજના ટીબીની શ્રેષ્ઠ સારવાર પણ ડૉ. પ્રતિક પટેલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.વર્ષ 2015થી કાર્યરત અને છેલ્લા 10 વર્ષથી દર્દીઓને ભરોસાપાત્ર (Trusted Care) સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડતી આયુષ હોસ્પિટલની આજે જ મુલાકાત લો.એપોઈન્ટમેન્ટ અને વધુ માહિતી માટે સંપર્ક:સ્થળ: આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.મો.8000834000#MorbiUpdate #MorbiNews #Morbi #AayushHospital #AayushHospitalMorbi #Neurosurgeon #SpineSurgery #BrainSurgery #DrPratikPatel #MorbiHealth #Healthcare #MigraineTreatment