મોરબી 1 અને 2 વિસ્તાર માટે ભરતી : પ્રતિ પાર્સલ પર કામ કરી કમાઓ મહિને રૂ.15,000થી 30,000 સુધી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓનલાઇન શોપિંગ એપ્લિકેશન કંપની ફ્લિપકાર્ટને મોરબીમાં ડોર ટુ ડોર ડીલેવરી માટે ડીલેવરી મેનની રિક્વાયરમેન્ટ છે. જેમાં આકર્ષક કમાણી કરવાની તક આપવામાં આવી રહી છે. તો આ કામ કરવા ઇચ્છુક ઉમેદવારોને તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયુ છે. ઓફીસ 1 : શોપ નં.4,5,6 ગ્રાઉન્ડ ફ્લોર, પ્રભુવન શોપિંગ,શિવાય પ્લાઝા, મહેન્દ્રનગર ચોકડી, મોરબી-2ઓફીસ 2 :- કિયારા ઇલેક્ટ્રિકની બાજુમાં, કામધેનુ સામે, બાયપાસ રોડ, મોરબી-1 કોન્ટેક્ટ :- જીગરભાઈ ચૌહાણ મો.9106693086