ફ્રી સ્ટડી મટિરિયલ્સ અને લાઈફટાઇમ સપોર્ટ : સવારે 8થી 9 અને રાત્રે 9થી 10ની બેચ : કોઈ પણ વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓ બેચમાં જોડાઈ શકે છે : વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આજે દુનિયા ગ્લોબલ વિલેજ બની ગઈ છે ત્યારે બિઝનેસને માત્ર લોકલ બજાર પૂરતો સીમિત શા માટે રાખવો? જો તમે પણ ઇમ્પોર્ટ-એક્સપોર્ટ (આયાત-નિકાસ) શીખીને આંતરરાષ્ટ્રીય બજારમાં તમારો ડંકો વગાડવા માંગતા હોવ અને અઢળક પૈસા કમાવવા માંગતા હોવ, તો ગેલેક્સી એક્સપોર્ટ ટ્રેનિંગ એકેડમી તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ છે. આગામી 2 માર્ચ, સોમવારથી અહીં નવી બેચ શરૂ થવા જઈ રહી છે.આપણી સરકાર દેશના અર્થતંત્રને 5 ટ્રીલિયન ડોલર સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે ઝડપથી આગળ વધી રહી છે. આ સફરમાં નિકાસકારોને સરકાર તરફથી અનેક સબસિડી અને વિશેષ લાભો આપવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં પણ નિકાસકારો માટે બિઝનેસની લાલ જાજમ બિછાવવામાં આવશે. આ સંજોગોમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાયમાં ઝંપલાવનાર યુવાનો અને વેપારીઓ માટે ઉજળું ભવિષ્ય અને અનેક સુવર્ણ તકો રહેલી છે.હવે સવાલ એ થાય કે આ બિઝનેસ શરૂ કઈ રીતે કરવો? તો આનો સચોટ જવાબ છે - ગેલેક્સી એક્સપોર્ટ ટ્રેનિંગ સેન્ટર. અહીં શરૂ થતી નવી બેચમાં તમને ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું A થી Z નોલેજ આપવામાં આવશે. આ ફિલ્ડના એક્સપર્ટ ચેતન પટેલ દ્વારા દરેક વિદ્યાર્થી અને વેપારીને પર્સનલ ગાઈડન્સ અપાશે. સૌથી મોટી વાત એ છે કે અહીં સ્ટડી મટિરિયલ બિલકુલ ફ્રી આપવામાં આવશે અને કોર્સ પૂરો થયા પછી પણ પ્રેક્ટિકલ બિઝનેસ માટે લાઈફટાઇમ સપોર્ટ મળશે.ઇમ્પોર્ટ-એકસપોર્ટ કોર્સમાં શું શીખવા મળશે?● ઇન્ટરનેશનલ ટ્રેડ વિશેનું પાયાનું જ્ઞાન● લીગલ અને રેગ્યુલેટરી પ્રોસેસની સંપૂર્ણ સમજ● વિદેશમાં સાચા બાયર્સ અને સપ્લાયર્સ કેવી રીતે શોધવા?● લોજીસ્ટીક્સ, પેમેન્ટની પદ્ધતિઓ અને રિસ્ક મેનેજમેન્ટ● પોતાનો એક્સપોર્ટ બિઝનેસ શરૂ કરવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડકોલેજમાં ભણતા યુવાનોથી લઈને નાના-મોટા ધંધાર્થીઓ માટે આ કોર્સ આશીર્વાદરૂપ છે. બેચનો સમય સવારે 8 થી 9 અને રાત્રે 9 થી 10 નો રહેશે, જેથી જોબ કે બિઝનેસની સાથે પણ આસાનીથી શીખી શકાય. હવે માત્ર ગણતરીની સીટો જ બાકી છે, તો આજે જ રૂબરૂ મુલાકાત લો અને તમારું એડમિશન કન્ફર્મ કરાવીને વૈશ્વિક વેપાર તરફ પહેલું ડગલું માંડો.ગેલેક્સી એકસપોર્ટ ટ્રેનિંગ સેન્ટરલક્ષ્મી પ્લાઝા, GIDC સામે,HDFC બેન્ક પાસે,શનાળા રોડ, મોરબીચેતન પટેલમો. 9714482352મો. 8200165548#Morbi #MorbiUpdate #ImportExport #BusinessGrowth #GalaxyExport #MorbiBusiness #ExportTraining #CareerInExport #MorbiNews #MakeInIndia