મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના રવાપર રોડ ઉપર ભારતની નંબર 1 KIDZEE પ્રિ-સ્કૂલ ટૂંક સમયમાં ચાલુ થઈ રહી છે. જેમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર KG, સિનિયર KG માટે ટીચરની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રેઝયુમે વોટ્સએપ કરવા જણાવાયુ છે.● ટીચર અનુભવીને પ્રાથમિકતાફ્રેશર્સ પણ આવકાર્યKIDZEE પ્રિ-સ્કૂલરવાપર રોડ, મોરબીમો.8866739212