મોરબી નિવાસી સંજયભાઈ અરજણભાઈ દેસાઈનું અવસાન, ગુરુવારે બેસણુંમોરબી : મોરબી નિવાસી સંજયભાઈ અરજણભાઈ દેસાઈ તે અરજણભાઈ કેશવજીભાઈ દેસાઈના પુત્ર, બ્રિજેશકુમાર દેસાઈના પિતા, પ્રવિણચંદ્ર જગજીવનભાઈ ગઢિયા, બાબુલાલભાઈ જગજીવનભાઈ ગઢિયાના જમાઈ, લલિતભાઈ બાબુલાલભાઈ ગઢિયાના બનેવીનું તારીખ 24-2-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-2-2026 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન સૂર્યકિર્તી સોસાયટી, રામકો બંગલોઝ પાછળ, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સાસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી લાભુબેન પ્રાગદાસ કુબાવતનું અવસાન, શુક્રવારે બેસણું મોરબી : મોરબી નિવાસી લાભુબેન પ્રાગદાસ કુબાવત તે મહોબતપરા રામજી મંદિરના મહંત સ્વ. ત્રિભુવનદાસજીના મોટા દીકરી, સ્વ. હરજીવનદાસજી, સ્વ. જમનાદાસજી, લલિતરાય તથા સુરેશભાઈ નિમાવતના બહેન, નર્મદાબેન (મોરબી), નીરૂબેન (રાજકોટ)ના માતા, મનોજભાઈ (અમદાવાદ), ગોપાલભાઈ (મોરબી) ના નાનીનું તારીખ 25-2-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-2-2026 ને શુક્રવારે સાંજે 4:30 થી 5:30 સુધી રઘુનાથજી મંદિર, બજાર લાઈન, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી સંજયભાઈ બચુભાઈ મીરાણીનું અવસાન, શુક્રવારે બેસણું મોરબી : મોરબી નિવાસી સંજયભાઈ બચુભાઈ મીરાણી (ઉં. વ. 61) (ભવાની પ્લાસ્ટિક વાળા) તે કિરણબેન મીરાણીના પતિ, રાજુભાઈ મીરાણીના ભાઈ, જય રાજુભાઈ મીરાણી, પ્રીત રાજુભાઈ મીરાણીના કાકા/ભાઈજીનું તારીખ 23-2-2026 ના રોજ અવસાન થયું છે. સદગત બેસણું તારીખ 27-2-2026 ને શુક્રવારે સાંજે 4:00 થી 5:30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી નાગરિક બેંક સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. મો. નં. 9898495641.