મોરબી: મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ ૨૫/૦૨/૨૦૨૫ ના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ ૨૦ કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ ૨૦ કિલો)કપાસ: રૂ. ૧૬૦૦/-ઘઉં: રૂ. ૫૩૦/-મગફળી (જીણી): રૂ. ૧૪૫૦/-જીરુ: રૂ. ૪૧૫૦/-તુવેર: રૂ. ૧૫૫૯/-અડદ: રૂ. ૧૪૫૫/-ચણા: રૂ. ૧૦૧૫/-એરંડા: રૂ. ૧૨૨૪/-રાય: રૂ. ૧૪૨૩/-રાયડો: રૂ. ૧૧૩૫/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ ૨૦ કિલો)લીલા મરચાં: રૂ. ૮૦૦/-રીંગણા: રૂ. ૬૦૦/-કારેલા: રૂ. ૭૦૦/-ગુવાર: રૂ. ૧૯૦૦/-ભીંડો: રૂ. ૭૦૦/-ટમેટા: રૂ. ૩૦૦/-કોબીજ: રૂ. ૧૬૦/-કાકડી: રૂ. ૫૦૦/-લીંબુ: રૂ. ૧૫૦૦/-દુધી: રૂ. ૨૦૦/-સુકી ડુંગળી: રૂ. ૨૮૦/-આજે ૩૭૫ ક્વિન્ટલ કપાસ, ૪૮૨ ક્વિન્ટલ તુવેરની આવક, ૧૬૦ ક્વિન્ટલ જીરુંની આવક, ૧૦૦ ક્વિન્ટલ રાયડાની આવક, ૮૫ ક્વિન્ટલ ચણાની આવક, ૫૮ ક્વિન્ટલ ઘઉંની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi