મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તા. 24ના રોજ અમુક વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. વિના આર્ટ ફીડર સવારે 10.00 થી બપોરે 2.00 સુધી બંધ રહેશે. (વિવાનતા ફીડર પીપળી ગામ તથા આસપાસ નો વિસ્તાર) બપોરે 3 થી 4 સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.