મોરબી : લખધીરગઢ નિવાસી રવજીભાઈ નારણભાઈ બોડાનું અવસાન, સોમવારે બેસણું મોરબી : લખધીરગઢ નિવાસી રવજીભાઈ નારણભાઈ બોડા (ઉં. વ. 82) તે હિતેશભાઈના પિતા, પોપટભાઈના ભાઈ, હસમુખભાઈ પોપટભાઈ બોડાના કાકા/ભાઈજીનું તારીખ 20-2-20026 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-2-2026 ને સોમવારે બપોરે 3થી 5 કલાકે વેલીબા સમાજવાડી, લખધીરગઢ ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે. મો. નં. 94293 16714, 88493 95311.સરવડ નિવાસી પ્રમોદભાઈ વલમજીભાઈ પીઠડીયાનું અવસાન, કાલે સોમવારે બેસણુંમોરબી: સરવડ નિવાસી પ્રમોદભાઈ વલમજીભાઈ પીઠડીયા (ઉ.વર્ષ. ૫૫) તેઓ હરજીવનભાઈ પીઠડિયાના ભાઈ તથા ઉમંગ અને જયના પિતા તા. ૨૧-૦૨-૨૦૨૬, શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી ૨૩-૦૨-૨૦૨૬ ને સોમવારે ૩:૦૦ થી ૫:૦૦ (બહાર ગામનું) અને૫:૦૦ થી ૬:૦૦ (ગામનું) કલાકે પટેલ સમાજવાડી (સરવડ) ખાતે રાખેલ છે. લિ.હરિલાલ વલમજીભાઈ પીઠડીયા - ૯૮૨૫૯૬૧૦૨૮પંકજ જગજીવનભાઇ પીઠડીયા -૯૯૦૯૮૪૭૩૭૦ઉમંગ પ્રમોદભાઈ પીઠડીયા- ૯૭૩૭૯૬૨૦૧૧જય પ્રમોદભાઈ પીઠડીયા - ૯૦૬૯૭૦૦૭૫૪પિયર પક્ષરશ્મિનભાઈ સાંચલા - ૯૭૨૫૩૩૪૮૨૮પ્રેમીબેન અરજણભાઈ બરાસરાનું અવસાન, કાલે સોમવારે બેસણુંવાંકાનેર: પ્રેમીબેન અરજણભાઈ બરાસરા તેઓ જગદીશભાઈ બરાસરા, હસમુખભાઈ બરાસરા, મુકેશભાઈ બરાસરા અને મહેશભાઈ બરાસરાના માતાનું તારીખ 21/02/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 23/02/2026 ને સોમવારના રોજ બપોરે 4 થી 6:00 કલાકે રામજી મંદિર, દિવાનપરા, વાંકાનેર ખાતે રાખેલ છે.વાંકાનેર નિવાસી મંજુબેન જયંતીભાઈ વાણેશિયાનું અવસાન, કાલે સોમવારે બેસણુંવાંકાનેર: મંજુબેન જયંતીભાઈ વાણેશિયા તેઓ જયંતીભાઈ છગનભાઈ વાણેશિયાના પત્ની તેમજ શૈલેષભાઈ વાણેશિયા અને નીતિનભાઈ વાણેશિયાના માતાનું તારીખ 21/02/2026 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તારીખ 23/02/2026 ને સોમવારના રોજ બપોરે 03 થી 06 કલાકે તેમના નિવાસસ્થાન, દિગ્વિજય નગર, પેડક મેઈન રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે.જેતલસર(જં) નિવાસી તારાબેન ભુપતભાઈ ઠાકરનું અવસાન, સોમવારે બેસણુંજેતલસર: મુળ ખાટલી હાલ જેતલસર(જં) નિવાસી ગંગા સ્વરૂપ તારાબેન ભુપતભાઈ ઠાકર (ઉંમર વર્ષ 80) તે સ્વ.ભુપતભાઈ મોહનલાલ ઠાકરના પત્ની, દિલીપભાઇ, બકુલભાઇ, નયનાબેન અનિલકુમાર ભટ્ટ (મોરબી), ગીતાબેન હસમુખરાય ઉપા્યાય (ભોજાવદર), સ્વ. મમતાબેન ચીમનભાઇ જોશી (જેતપુર) ના માતા તથા રાહુલ અને જાગૃતિના દાદી તથા સ્વ. જનકરાય ત્રંબકલાલ શુકલ, કમલનયનભાઇ શુકલ (બાબામામા) અને પ્રકાશભાઇના બહેનનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા. 23/02/2026 ને સોમવારના રોજ બપોરે 4:00 થી 6:00 કલાકે તેઓના નિવાસસ્થાને જેતલસર (જંક્શન) તાલુકો જેતપુર ખાતે રાખેલ છે.દિલીપભાઈ ઠાકર 9898072675બકુલભાઈ ઠાકર9974632302કમલનયન (બાબાભાઈ) શુકલ9825423531પ્રકાશભાઈ શુકલ9974922611પંકજભાઈ જનકરાય શુકલ9723479520