ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે વાલાસણ રોડ પરથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન યુસુફભાઈ તમાચીભાઈ ઠેબા ઉ.43, રહે.મિતાણા વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂ.562 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.