વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે કોટેજ ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા માન્ડો સીરાજભાઈ સોરણ ઉ.19 નામના શ્રમિક યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.