મોરબી : મોરબી શહેરના સો ઓરડી નજીક આવેલ ઉમિયાનગરમાં રહેતા પ્રકાશભાઈ કિરીટભાઈ પરમાર ઉ.22 નામના યુવકે ગઈકાલે બપોરના સમયે પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.