6 રાત્રી/ 7 દિવસનું આ પેકેજ આ 26 માર્ચે શરૂ થશે : પેકેજમાં 4 અને 5 સ્ટાર હોટેલમાં રોકાણ અને અનેકવિધ સાઇટસીન સામેલપેકેજ બુક કરાવો અને સામાન પેક કરો, બાકી ટુરને યાદગાર બનાવી દેવાની જવાબદારી આગમ ટુર્સની મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): શું તમે પરિવાર સાથે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો? તો તમારા માટે એક શાનદાર તક છે. રાજકોટની જાણીતી 'આગમ ટુર્સ' ખાસ મોરબીના લોકો માટે દુબઈનું તમામ સુવિધા સાથેનું એક બેસ્ટ પેકેજ લઈને આવ્યું છે.આગામી 26 માર્ચથી શરૂ થનારા આ 6 રાત્રી અને 7 દિવસના પેકેજમાં પ્રવાસીઓને શાહી ઠાઠ સાથે દુબઈ અને અબુધાબી ફરવાનો લ્હાવો મળશે. આ ટૂરની ખાસિયત એ છે કે તેમાં કપલ, ફેમિલી અને સિનિયર સિટીઝન પણ કોઈ પણ જાતની તકલીફ વિના આરામથી જોડાઈ શકશે. પ્રવાસીઓના કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને 4 અને 5 સ્ટાર હોટેલમાં રોકાણ અને અનેકવિધ વર્લ્ડ ક્લાસ સાઇટસીન આ પેકેજમાં આવરી લેવામાં આવ્યા છે.આ પેકેજમાં તમને મળશે આટલી શાનદાર સુવિધાઓ:● ફ્લાઈટ: અમદાવાદથી અમદાવાદ રિટર્ન પ્લેન ટિકિટ● રોકાણ: 5 રાત્રિ દુબઈની 4 સ્ટાર હોટેલમાં અને 1 રાત્રિ અબુધાબીની 5 સ્ટાર હોટેલમાં રોકાણ● થીમ પાર્ક: ફેરારી વર્લ્ડ / વોર્નર બ્રધર્સ / સી વર્લ્ડ (કોઈપણ 2 પાર્ક)● ભોજન: દુબઈની પ્રીમિયમ ગુજરાતી રેસ્ટોરેન્ટમાં સ્વાદિષ્ટ ડિનર● સાઇટસીન: દુબઇ સિટી ટૂર, દુબઇ મોલ અને મ્યુઝીકલ ફાઉન્ટેન શો● બુર્જ ખલીફા: વિશ્વની સૌથી ઉંચી ઈમારતમાં 124-125માં માળે એન્ટ્રી● એડવેન્ચર: રોમાંચક ડેઝર્ટ સફારી● આકર્ષણ: નયનરમ્ય મિરેકલ ગાર્ડન અને ગ્લોબલ વિલેજની મુલાકાત● અબુધાબી: અબુધાબી સીટી ટુર● યોટ રાઈડ: સમુદ્રમાં 1 કલાકની લક્ઝુરિયસ યોટ (Yacht) રાઈડ● શોપિંગ: સ્પેશિયલ શોપિંગ ટૂર● ડોક્યુમેન્ટેશન: ટૂરિસ્ટ વિઝા અને ટ્રાવેલ ઈન્સ્યોરન્સની સુવિધા● ટ્રાન્સપોર્ટેશન: તમામ સાઈટસીન અને ટ્રાન્સફર માટે પ્રીમિયમ AC વાહનની સુવિધાતમારે માત્ર પેક કરીને તૈયાર રહેવાનું છે, બાકીની તમામ જવાબદારી આગમ ટુર્સની રહેશે.તો રાહ શેની જુઓ છો? આજે જ તમારું બુકિંગ કન્ફર્મ કરો અને તમારા પરિવાર સાથે દુબઈના યાદગાર પ્રવાસની મજા માણો.આગમ ટુર્સ1204-05, ધ સ્પાયર-2, શીતલ પાર્ક BRTS ચોક પાસે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ મો.8866223891મો.9428287919ઇન્કવાયરી માટે વોટ્સએપ કરોwa.me/918866223891?text=Please%20Send%20Dubai%20Package