મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વેફર્સ, નમકીન, ફ્રાઇમ્સ અને ખાખરાનું મેન્યુફેક્ચરિંગ કરતી નામાંકિત કંપની EATERA ફૂડસમાં સેલ્સમેન કમ ડ્રાઇવરની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોએ સંપર્ક કરવો અથવા રૂબરૂ વિઝિટ કરવી. ● સેલ્સમેન કમ ડ્રાઇવર - 3 (M)અનુભવીને પ્રથમ પસંદગીEATERA ફૂડસ(FlAIS ફૂડસ LLP)ખાનપર રોડ, ચાચાપર ગામ પાસેમો.9979011818