મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ગાંધીચોકમાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ચંદુભાઈ મોતીભાઈ નગવાડિયા ઉ.50 રહે.જુના બસસ્ટેન્ડ પાછળ મોરબી વાળાને રોકડા રૂપિયા 300 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.