મોરબી: મોરબી નિવાસી જતીનભાઈ રસિકલાલ સોની (ઉં. વ. 33) તેઓ રસિકલાલ દામોદરદાસ સોની (મો. નં. 94294 31104) (નસીતપરવાળા)ના પુત્ર તેમજ મૌલિકભાઈ (મો. નં. 9904945919) તેમજ ચેતનાબેન પારેખના ભાઈ તથા ચિત્રાના પિતા તેમજ અનેરી અને વેદાંશીના કાકા, અશોકભાઈ દેવચંદભાઈ પારેખ (ઓટાળાવાળા)ના જમાઈનું તારીખ 19/02/2026 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બંને પક્ષનું બેસણું તારીખ 21/02/2026 ને શનિવારના રોજ સાંજે 04:30થી 06:00 કલાકે સિધ્ધિ વિનાયકની વાડી, સત્યમ પાનવાળી શેરી, સરદાર બાગ સામે, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.