વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જામસર ગામના પાદરમા દરોડો પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી ભરતભાઇ વિરજીભાઈ દેલવાડિયા અને આરોપી સવજીભાઈ સંઘાભાઈ દેલવાડિયા રહે.બન્ને જામસર વાળાઓને રોકડા રૂપિયા 700 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.