મોરબી : મોરબી તાલુકાના બેલા અને આમરણ ગામ વચ્ચે આવેલ બેઠા પુલ પાસે ગત તા.15ના રોજ જીજે - 36 - એપી - 4307 નંબરના કાર ચાલકે હળવદ જીઆઇડીસી પાછળ રહેતા અવેશભાઈ નૂરમામદભાઈ સોઢા ઉ.37ના બાઇકને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.