મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ હિયાશા સોલારમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ટેકનીકલ અને એન્જીયરિંગ ફિલ્ડના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરી ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.● ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ - 2 એરિયા : મોરબી આસપાસઅભ્યાસ : કોઈ પણ ગ્રેજ્યુએટઉંમર : 25થી 30 વર્ષ(બાઇક હોવું જરૂરી)ઇન્ટરવ્યૂ : તા.19 અને 20 ફેબ્રુઆરીસમય : સાંજે 4થી 6હિયાશા સોલાર સીસ્ટમF-46, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબીમો.9727097979