તા. 23 ફેબ્રુઆરીથી શરૂ થતી આ બેચમાં જૂજ સીટ જ બાકી : હવે એક્સપોર્ટ શીખવા રાજકોટ-અમદાવાદના ધક્કા બંધ, ઘરઆંગણે જ નિષ્ણાંતો દ્વારા મેળવો 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગમોરબી (પ્રમોશનલ આર્ટિકલ): હાલના સમયમાં આખી દુનિયામાં 'મેડ ઇન ઇન્ડિયા' પ્રોડક્ટ્સની જબરદસ્ત બોલબાલા છે. મોરબી હોય કે ભારતનું કોઈ પણ શહેર, પ્રોડક્ટ્સ તો ઘણી છે પણ તેને વિદેશના માર્કેટ સુધી પહોંચાડનારા કુશળ એક્સપોર્ટર્સની ભારે અછત છે. જો તમે પણ ઇન્ટરનેશનલ બિઝનેસમાં તમારી ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગતા હોવ અથવા પોતાનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ, તો હવે તમારે ટ્રેનિંગ માટે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી. મોરબીમાં છેલ્લા 2 વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત JR બ્રધર્સ કોચિંગ ક્લાસ લાવ્યું છે એક્સપોર્ટ-ઈમ્પોર્ટ શીખવાની સુવર્ણ તક! અહીં માત્ર 45 દિવસમાં 100% ગેરંટી સાથે પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે.JR બ્રધર્સની ખાસિયત શું છે?● ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા ટ્રેનિંગ: અહીં હાલ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરતા અનુભવી નિષ્ણાંતો દ્વારા જ સેશન લેવામાં આવે છે, જેથી તમને થીયરી નહીં પણ રિયલ માર્કેટનું પ્રેક્ટિકલ નોલેજ મળે.● પર્સનલ ધ્યાન: અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે.● ડિજિટલ લર્નિંગ: તમામ ડોક્યુમેન્ટ વર્ક અને પ્રોસેસ પ્રોજેકટર દ્વારા પ્રેક્ટિકલી સમજાવવામાં આવે છે.● અનુકૂળ સમય: નોકરી કે વ્યવસાય કરતા લોકો માટે પણ અનુકૂળ સમય - સવારે 8 થી 9 અને રાત્રે 8:30 થી 9:30.આ કોર્સમાં શું શું શીખવવામાં આવશે?વિદેશી બાયર્સ શોધવાથી લઈ પેમેન્ટ તમારા ખાતામાં આવે ત્યાં સુધીની તમામ પ્રોસેસ અહીં શીખવવામાં આવશે, જેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે:● ઇન્ટરનેશનલ બાયર્સ અને સપ્લાયર્સ કેવી રીતે શોધવા? (સૌથી મહત્વનું)● સંપૂર્ણ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ ડોક્યુમેન્ટેશન અને પ્રોસિજર● બેંકિંગ, એલ.સી. (LC) અને પેમેન્ટ ટર્મ્સની સમજ● સરકારી યોજનાઓ અને ઈન્સેન્ટિવ્સનો લાભ કેવી રીતે લેવો?● તમારો પોતાનો એક્સપોર્ટ બિઝનેસ શરૂ કરવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડન્સ● લોજિસ્ટિક્સ, ફ્રેઈટ ફોરવર્ડિંગ અને કસ્ટમ ક્લીયરન્સની પ્રક્રિયા● રિસ્ક મેનેજમેન્ટનવી બેચ અને સંપર્ક:આગામી તા. 23 ફેબ્રુઆરીથી નવી બેચ શરૂ થઈ રહી છે. જેમાં હવે જૂજ સીટો જ બાકી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે આજે જ તમારું રજીસ્ટ્રેશન કરાવો.સરનામું:JR બ્રધર્સ કોચિંગ ક્લાસ,નવયુગ સિલેક્શનની ઉપર, મૈસુર ઢોસાવાળાની બાજુમાં,બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબીવધુ માહિતી માટે સંપર્ક:જ્યેન્દ્ર સગરમો.9913958353