મોરબી: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની સહમતિથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા મોરબી જિલ્લા ભાજપના નવા હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. જેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓ:ઉપપ્રમુખ:- અરવિંદભાઈ વિરજીભાઈ વાંસદડીયા (મોરબી તાલુકો)- યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા (વાંકાનેર શહેર)- નિર્મળાબેન ડાયાલાલ હડિયલ (મોરબી શહેર)- અશોકભાઈ નગીનભાઈ પ્રજાપતિ (હળવદ શહેર)- ચેતનગીરી સુરેશગીરી ગોસ્વામી (વાંકાનેર શહેર)- કાજલબેન કિશોરભાઈ ચંડીભમર (મોરબી શહેર)- રસિકભાઈ પ્રેમજીભાઈ વોરા (વાંકાનેર શહેર)- મહેશભાઈ લવજીભાઈ લીખિયા (ટંકારા તાલુકો)મહામંત્રી:- નિર્મલભાઈ સામતભાઈ જારીયા (મોરબી શહેર)- તપનભાઈ રાજેન્દ્રભાઈ દવે (હળવદ શહેર)- ચતુરભાઈ ભોપાભાઈ મકવાણા (વાંકાનેર તાલુકો)મંત્રી:- જીતેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ (મોરબી શહેર)- પીનાબેન બિપીનભાઈ પરીખ (હળવદ શહેર)- દેવીકાબેન જયેશભાઈ ભંખોડીયા (મોરબી તાલુકો)- પ્રહલાદભાઈ લાલજીભાઈ દલવાડી (હળવદ તાલુકો)- ગૌરીબેન ભૂપતભાઈ કુકવા (વાંકાનેર તાલુકો)- કાનજીભાઈ ડુંગરભાઈ ભુંભરીયા (ટંકારા તાલુકો)- રંજનબેન અરજણભાઈ હુંબલ (માળીયા તાલુકો)- હર્ષિદાબેન વિરલભાઈ અગ્રાવત (ટંકારા તાલુકો)કોષાધ્યક્ષ: નેમિષભાઈ કનૈયાલાલ પંડિત (મોરબી શહેર)કાર્યાલય મંત્રી: ભરતભાઈ પોપટભાઈ કંઝારીયા (મોરબી શહેર)વિવિધ વિભાગોની જવાબદારી:સોશિયલ મીડિયા વિભાગ: વિજયભાઈ ગજીયા (માળીયા તાલુકો)આઈ.ટી. વિભાગ: પ્રતિકભાઈ રમેશભાઈ પારેધી (મોરબી તાલુકો)મીડિયા વિભાગ: ભાવેશભાઈ પરસોત્તમભાઈ કાનાણી (ટંકારા તાલુકો)વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ:યુવા મોરચો: પ્રમુખ: જતીનભાઈ શાંતિભાઈ ફુલતરીયા (મોરબી શહેર) મહામંત્રી: સુખદેવભાઈ મૈયાભાઈ ડાભી (વાંકાનેર તાલુકો), જયદીપભાઈ વિહાભાઈ રબારી (હળવદ શહેર)મહિલા મોરચો:પ્રમુખ: જયશ્રીબેન વિનોદભાઈ સીણોજીયા (ટંકારા તાલુકો)મહામંત્રી: પ્રજ્ઞાબા પ્રશાંતસિંહ ઝાલા (વાંકાનેર શહેર), મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર (મોરબી શહેર)કિસાન મોરચો:પ્રમુખ: ગણપતસિંહ સત્તુભા ઝાલા (વાંકાનેર તાલુકો)મહામંત્રી: વાસુદેવભાઈ વાલજીભાઈ સીણોજીયા (હળવદ તાલુકો), રતિલાલ કાનજીભાઈ પારેજિયા (માળીયા તાલુકો)બક્ષીપંચ (ઓબીસી) મોરચો:પ્રમુખ: કરમશીભાઈ ખોડાભાઈ પરમાર (મોરબી શહેર)મહામંત્રી: ગજેન્દ્રસિંહ દાનજીભાઈ રાઠોડ (વાંકાનેર શહેર), સંજયભાઈ રૂપાભાઈ પંચાસરા (હળવદ તાલુકો)અનુસૂચિત જાતિ મોરચો:પ્રમુખ: વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા (મોરબી તાલુકો)મહામંત્રી: ગોરધનભાઈ વીરજીભાઈ સોલંકી (મોરબી તાલુકો), નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ સોલંકી (હળવદ તાલુકો)લઘુમતી મોરચો:પ્રમુખ: અબ્દુલમજીદ મહંમદહુસેન કડીવાર (વાંકાનેર તાલુકો)મહામંત્રી: મોહસીનભાઈ દાદુભાઈ વડાવરીયા (મોરબી શહેર), મહંમદઅલી (ફિરોઝભાઈ) અબ્દુલભાઈ દઘોરીયા (ઘાંચી) (ટંકારા તાલુકો)#MorbiUpdate #Morbi #MorbiBJP #BJP #GujaratPolitics #MorbiNews #morbi_maha_nagar_palika