પિત્તાશયની થેલી, એપેન્ડિક્સ અને સારણ ગાંઠનું ઓપરેશન અતિ આધુનિક પદ્ધતિથી કરાઈ છે : શહેરમાં સૌપ્રથમ વજન ઘટાડવાનું ઓપરેશન પણ હવે લેપરોસ્કોપીથી ઉપલબ્ધ : હરસ, મસા અને ભગંદરના લેસર વડે ઓપરેશનની સુવિધા : અગાઉ કોઈ પણ ઓપરેશન નિષ્ફળ ગયું હોય તેવા દર્દીઓએ તો એક વખત મુલાકાત જરૂર લેવીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આરોગ્ય ક્ષેત્રે લેપ્રોસ્કોપી (દૂરબીન)એ ક્રાંતિ સર્જી છે. તેના વડે થતા ઓપરેશનમાં કટ ખૂબ નાના હોવાથી દર્દીને ઓછો દુખાવો, ઓછું રક્તસ્ત્રાવ, ઓછા ટાંકા, ઝડપી રિકવરી અને ટૂંકા સમયમાં સામાન્ય જીવનમાં પરત ફરવાની મોટી સગવડ મળે છે. ત્યારે લેપ્રોસ્કોપીથી થતા ઓપરેશન માટે મોરબીવાસીઓએ ક્યાંય બહાર જવાની જરૂર નથી. મોરબીમાં લેપ્રોકેર હોસ્પિટલમાં આ આધુનિક પદ્ધતિથી થતા ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે.મોરબીમાં શનાળા રોડ ઉપર શુભમ હોસ્પિટલના ચોથા માળે લેપ્રોકેર હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં દિલ્હીની પ્રસિદ્ધ 'સર ગંગારામ હોસ્પિટલ'માંથી તાલીમ અને વિશેષ અનુભવ પ્રાપ્ત કરેલા લેપ્રોસ્કોપી (દૂરબીનથી) થતા ઓપરેશનના નિષ્ણાત સર્જન ડો.વિમલ દેત્રોજા (FNB Minimal Access Surgeon)ની સેવા મળે છે. અહીં લેપ્રોસ્કોપી દ્વારા પિત્તાશયની થેલીનું ઓપરેશન (Lap Chole), એપેન્ડિક્સ (Lap Appendix) અને સારણ ગાંઠ (Lap Hernia Surgery) તથા એડવાન્સ લેપ્રોસ્કોપી સર્જરી અતિ આધુનિક પદ્ધતિથી કરવામાં આવે છે.આ ઉપરાંત હરસ, મસા અને ભગંદર માટે લેસર દ્વારા ઓપરેશન/ટ્રીટમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેથી દર્દીઓને વધુ આરામદાયક સારવાર મળે અને રિકવરી ઝડપથી થાય. બેરિયાટ્રિક સર્જરી (વજન ઘટાડવાનું ઓપરેશન) પણ હવે લેપરોસ્કોપી દ્વારા મોરબીમાં સૌપ્રથમ અહીં ઉપલબ્ધ છે. જેનાથી વજન વધવાથી થતી સમસ્યાઓ જેવી કે શુગર, બીપી, થાક, ઉંઘમાં શ્વાસ અટકવો (Sleep Apnea), સાંધાનો દુખાવો વગેરેમાં સુધારો લાવવામાં મદદ મળી શકે છે.લાપ્રોકેર હોસ્પિટલનું મુખ્ય લક્ષ્ય છે - દર્દીઓને સુરક્ષિત ઓપરેશન, શ્રેષ્ઠ પરિણામ અને વિશ્વાસપાત્ર સારવાર આપવી, તે પણ મોરબીમાં જ. તો આ સેવાનો લાભ લેવા આજે જ સંપર્ક કરો...લેપ્રોકેર હોસ્પિટલવોડાફોન સ્ટોર વાળી શેરીશુભમ હોસ્પિટલમાં ચોથા માળે,શનાળા રોડ, મોરબી મો.7984369579