બાળકો અને ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને થાઇરોઇડ, ઓબેસિટી, કોલેસ્ટ્રોલ,ચહેરા પર અનિચ્છનીય વાળ, માસિક અનિયમિતતા, કેલ્શિયમ પેરાથાઇરોડ ગ્રંથિના રોગો, નબળા હાડકા, મેનોપોઝ કોમ્પ્લિકેશન સહિતની સમસ્યાનું સચોટ નિદાન અને સારવાર મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ડાયાબિટીસ, થાઈરોઈડ અને હોર્મોનને લગતા રોગોના નિદાન તથા સારવાર માટે હવે મોરબીવાસીઓએ દૂર નહિ જવું પડે. કારણકે આ રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ ડો. સાગર બરાસરા ગુરૂવારે પોતાના વતન મોરબીમાં ઓપીડી યોજવાના છે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો.રાજકોટની સિગ્મા ડાયાબિટીસ થાઇરોઈડ & હોર્મોન હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર સાગર બરાસરા ( એમડી મેડિસિન, ડીએમ એન્ડોક્રાઇનોલોજી- મુંબઈ નાયર હોસ્પિટલ - ડાયાબિટીસ થાઇરોઈડ અને હોર્મોનને લગતા રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ ) તા.19 ફેબ્રુઆરીને 2026 (મહિનાના ત્રીજા ગુરુવારે ), સવારે 9:00 થી 4:00, ડોક્ટર જયેશ સનારિયાની સ્પર્શ હોસ્પિટલ (એપલ હોસ્પિટલ બીજો માળ, ઉમિયા હોલની સામે, ક્રિષ્ના હોસ્પિટલ પાછળ, શનાળા મેઈન રોડ, મોરબી) ખાતે ખાસ ઓપેડી યોજશે.ડાયાબિટીસ અને ડાયાબિટીસથી થતા કોમ્પ્લિકેશન, થાઇરોઇડ ગ્રંથિના રોગો (સૂકો અને લીલો થાઇરોઇડ ), બાળકો અને ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને થાઇરોઇડ, વધારે વજન (ઓબેસિટી), કોલેસ્ટ્રોલ, આહાર અને લાઈફ સ્ટાઈલ માર્ગદર્શન, ચહેરા પર અનિચ્છનીય વાળ માસિક અનિયમિતતા (PCOS), હાઇપોગોનાડીઝમ, કેલ્શિયમ પેરાથાઇરોડ ગ્રંથિના રોગો, ઓસ્ટીઓપોરોસીસ (નબળા હાડકા ), મેનોપોઝ કોમ્પ્લિકેશન, પિચ્યુટરી અને એડ્રીનલ ગ્રંથિના રોગોની સારવાર, બાળકોમાં ગ્રોથ (ઓછી ઊંચાઈ) અને અન્ય હોર્મોનને લગતા રોગો સહિતની સમસ્યાનું નિદાન તથા સારવાર ઓપીડીમાં કરવામાં આવશે.ડો. સાગર બરાસરા મોરબીના વતની છે. હવે તેઓ દર, મહિનાના ત્રીજા ગુરુવારે વતન મોરબીમાં ઓપિડી યોજવાના છે. તેઓએ ડાયાબિટીસ, થાઇરોઇડ અને હોર્મોનને લગતા રોગોની ઉચ્ચ પદવી મુંબઈની ખ્યાતનામ બી. વાય. એલ. નાયર હોસ્પિટલમાંથી મેળવેલ છે. ઓપીડી તા.19 ફેબ્રુ.સમય: 9થી 4સ્થળ: સ્પર્શ હોસ્પિટલc/o એપલ હોસ્પિટલ, બીજા માળેઉમિયા હોલની સામે,શનાળા રોડ, મોરબીફો.02822226665મો.7016342022